દેશભક્તોનું ઐતિહાસિક મિલન

  • 8.5k
  • 1
  • 2.6k

દેશભક્તોનું ઐતિહાસિક મિલન આઝાદ, ભગતસિંહ બેઠા છે. આઝાદ મુછ મરડી રહ્યા છે, પગ ઉપર પગ ચડાવેલો છે 'ને બીજો હાથ તે પગ પર રાજાની માફક રાખ્યો છે. ભગતસિંહ શાંત પણ ધીરગંભીર મુદ્રામાં આઝાદની સામે અદબથી બેઠા છે. આઝાદનું મો રાતું-પીળું થઇ રહ્યું છે. આઝાદ : "ભગત ! જરા નજર તો કરો. આજના આ લોકો કેવા છે? આજે આપણો પ્રજાસત્તાક દિવસ છે અને આ લોકો હજી સુતા છે. ધ્વજવંદનમાં કોઈ દેખાતું નથી". ભગત : "હા, પંડિતજી ! અને જે હાજર છે તેમાં પણ અમુક તો હાજર રહેવું પડે છે એટલે આવ્યા છે. સરકારી ગુલામ !" આઝાદની આ