અધુરી આસ્થા - ૨૦

(22)
  • 2.9k
  • 1
  • 1k

સારી સારી વાતૉઓ અને રચનાઓ તો ઘણી બધી છે. પણ સમય જતાં તે બોરીંગ લાગવા માંડે છે સાચું નેં?જુઓ પ્રવૃત્તિઓ હંમેશાં સુખદ અનુભુતીની ખોજમાં જ હોય છે,તમેં પણ માતૃભારતીની સ્ટોરીઓ સુખદ અનુભુતીની ખોજમાં જ વાંચી રહ્યા છો સાચું નેં? મનગમતી પ્રવૃત્તિઓ પણ જાગૃતિનાં અભાવે જ જીવનમાં બોરીયત અને કંટાળો લાવે છે.સ્ટોરીનેં રેટિંગ આપવાથી જ તમે સ્ટોરીમાં રહેલાં સુખદ અનુભુતીનાં નાનામાં નાના ટીપાંને શોધી કાઢવાની જાગૃતિ ટકાવી રાખી શકશો. અધુરી આસ્થા - ૨૦પેલો યુવાન રાજુ જે રાજેન્દ્રને મોબાઈલ પરત કરીને રેસ્ટોરન્ટની અંદર જાય છે.અંદર એક વ્યવસ્થિત દેખાતી છોકરી તેની રાહ જોતી હતી. યુવાન તેની સામેની ખુરશી પર ગોઠવાય છે.આ જોઈને તરત પેલી દેખાવડી