દુકાળ

  • 5.2k
  • 1.3k

શીર્ષક: દુકાળ પોતું ફેરવી નાખતા જેમ જમીન પર રહેલું પાણી ક્ષણવારમાં જ સુકાઈ જાય તેમ ઈશ્વરના કાળા કેર રૂપી પોતુ આ ગામના તમામ કુવા તળાવો અને નદીને ફેરવાઈ ગયું હતું સ્ત્રીઓ પોતાના ચાર ચાર વર્ષના સંતાનોને પણ સ્તનપાન કરાવી જીવાડતી હતી અને લોકો તો મકાઈના સૂકા ડોડા અને મુલાકાતીઓએ આપેલો વધ્યો ખજૂર ખાઈને જીવન ગુજારતા હતા ખેતી કરવાની હોંશને જાણે ઈશ્વરે એક ઘામાં પછાડી દીધી અને તે ઘા હતો દુકાળ! વરવો રાક્ષસરૂપી અને તેનાથી પણ આગળ વધી કાળરૂપી દુકાળ! અહીં માણસને જીવવું મુશ્કેલ પડતું હતું તેમાં ગામનાં જાનવરોનું તો શું કહેવું લોકો બીજા ગામના શાહુકારો ને ત્યાં ગાય