सदगुरु कबीर

  • 5.5k
  • 1.6k

સાધુ સો ગુરુ સત્ય કોઈ નૈન મેં અલખ લીખાદે સાધુ સો ગુરુ સત્ય કહાવે... ડોલત ડીગે ના બોલત બિસરે અસ ઉપદેશ દૃઢાવે જપ તપ જોગ ક્રીયા તે ન્યારા સહજ સમાધી સિખાવેં સાધુ સો ગુરૂ સત્ય કહાવે... અર્થાત્ જો એન્જોય કરે ડોલે ડાંસ કરે પરંતુ પોતાની દૃઢતા ચૂકે નઈ. એટલે કે એનું ચીત કોઇ એક જગ્યા એ સ્થિર થઇ ગયેલું હોય. જ્યા ત્યાં ભટકતું ના હોય.એક નિષ્ઠા હોય દૃઢ આશ્રય થયેલું હોય કોઈ પરમ તત્વ માં ટુંકમાં ખીલે બંધાઈ ગયેલું હોય ભટકવ ના હોય. કોઈ એવું ગુરૂ તત્વ આપણી આંખ માં ઈશ્વર ને લખી દે અંજન કરી દે. જેથી કરીને પૂરી