અે દિવસો પણ કેટલાં સુંદર હતાં, જ્યારે આપણે આપણાં ગામ થી જોડાયેલાં હતાં. હવે ગામ પણ ક્યાં એવું કઈ રહ્યું,.. વિતી ગયો અે સમય, વિતી ગઈ અે યાદો... તે છતાં પણ મને મારા ગામ અને અે ઘર ની બહુજ યાદ આવે છે. મારા ઘર ની આગળ પડતો અે રોડ , ઘર ની સામે ગણપતિ બાપા નો અે ઓટલો, સામે પટેલ બા ની આદત જોર જોર થી બોલવાની, ક્યારેક જો ગયા હોય,અે ગામ અે જગ્યા અે ફરી, તો કાનમાં ગુંજે એમનો અવાજ.. સવાર પડે એટલે, મમ્મી નું શરુ થાય, નિશાળે નથી જવાનું, કુંભકર્ણ ઉઠ હવે. નિશાળ અે જતાં પહેલાં કરવાના કામ,