કાનના લબકારા (બજેટ સત્ર)

  • 3.2k
  • 994

દર્દી: સાહેબ આ કાન લબકારા મારે છે , કઈ લબકારા મારે છે રહેવાતું નથી , સાહેબ રહેવાતું નથી ! ડોક્ટર :કાન ચેક કરીને ,તમારા બંને કાન નોર્મલ લેવલ ઉપર કામ કરી રહ્યા છે કોઈ દેખીતો પ્રોબ્લમ દેખાતો નથી ! મને લાગે છે કે તમને કોઈ માનસિક પ્રોબ્લમ હોય એવું લાગે છે !દર્દી : શું સાહેબ તમે પણ ! હું સીધો જ માનસિક ડોક્ટર પાસેથી તમારી પાસે આવ્યો છું તેને જ મને તમારી પાસે મોકલ્યો છે !ડોક્ટર : પરંતુ ભાઈ મે તમારા બંને કાન વ્યવસ્થિત ચેક કર્યા છે કોઈ પ્રોબ્લમ દેખાતો નથી ખોટા પ્રોબ્લમ ઊભા કરીને હું થોડી તમારી સારવાર કરું !