હોસ્ટેલ ને પત્ર

  • 6.8k
  • 1.6k

મારી પ્રિય હોસ્ટેલ, ખબર નથી પડતી કે ક્યાંથી ચાલુ કરું મારી વાત. મારી બધી વાતની જાણ રાખનાર એક તું જ હતી. મારું બીજું ઘર તું હતી.મારા જોયેલા સપના સાકાર કરવા એક તું જ હતી જેને મને હિંમત અને સહારો આપ્યો. એ દિવસ આજે પણ મને યાદ છે જ્યારે હું પહેલી વખત તમે જોવા આવ્યો હતો. ૧૦ માળની આલિશાન બંગલો હોય એવી લાગતી હતી. આગળ તો રમવા ગાર્ડન પણ હતું. કોઈને પણ ત્યાં રોકાઈ જવાનું મન થાય. પણ બધાના નસીબ થોડા હોય છે કે એમને હોસ્ટેલની જિંદગી જીવવા મળે. હોસ્ટેલ એક તું જ હોય છે જેને અમારા જોયેલા સપના ની