પ્રેમ ની પેઈનકિલર - 1

(16)
  • 1.9k
  • 1
  • 704

મોબાઇલ ની સ્ક્રીન પર સવાર ના 6 વાગવા નો સમય થતો આવતો હતો, 6 વાગતા ની સાથે જ આ આખા દિવસ ખુબ જ ગમતો મોબાઇલ પ્રેમ ને જગાડવા માટે અવાજ કરવા લાગ્યો પણ પ્રેમ ને કઈ અસર ન હતી એ તો એના સપના માં મસગુલ છે,આખરે પ્રેમ ના મમ્મી દરવાજા પર દસ્તક આપી, પ્રેમ, ઉઠ બેટા. જો 6:30 થયા હવે તો ઉઠ, તને ખબર છે ને કે તારે આજે 8 વાગે વડોદરા જવાનું છે વડોદરા નું નામે કાન માં પડતાં પ્રેમ ની આંખ તરત ખૂલી ગઈ, અને પ્રેમ બોલી ઉઠ્યો મમ્મી તને ખબર હતી કે મારે આજ વડોદરા જવાનું છે