13 Reasons Why

(26)
  • 4.5k
  • 1
  • 1.4k

13 Reasons Why : મુઝે જિંદા રહેના થામેરે સાથ બહુત બૂરા હુઆ, લેકિન કભી મેને મરને કે બારે મેં નહિ સોચા…. મેં જિંદા રહેના ચાહતા હૂં… 13 reasons Why નામની 2007માં એક નોવેલ લખાયેલી. Jay Asher નામના લેખકે આ નોવેલમાં યંગ જનરેશનની વાત લખી છે. યુવાનો કોલેજ લાઈફમાં જે સારી કે ખરાબ આદતોનો સામનો કરે છે અને પછી જે પરિણામો આવે એમની આબેહૂબ વાતો છે. આ એક કાલ્પનિક સ્ટોરી છે પરંતુ દરેક કાલ્પનિક વાર્તાઓની જેમ આ સ્ટોરી પણ વર્તમાન વાસ્તવિકતાને ઉઘાડે છે. કેટલાક એવા મુદ્દા અહીં બતાવવામાં આવ્યાં છે જે વિશે સમાન્યતઃ બધા ચૂપ રહેવા માંગતા હોય છે.આ નોવેલના નામ