રાઘવ પંડિત - 9

(19)
  • 3.2k
  • 3
  • 1.3k

હેલો મારા વહાલા મિત્રો આગળનો ભાગ તમને કેવો લાગ્યો તેના રીવ્યુ આપવાનું ચૂકતા નહીં તમારા કીમતી સૂચનો અવશ્ય આપો. રોની પોતાનું નામ એનાઉન્સ થતા જ ગ્રાઉન્ડમાં ખુબજ ગુસ્સા સાથે પ્રવેશ કરે છે તેની સામે એક છ ફૂટ ઊંચો પહેલવાન જેવી body ધરાવતો ફાઈટર હોય છે પરંતુ રોની તો પોતાના મિત્રો ને થયેલી ચોટ ના લીધે ખુબજ ગુસ્સામાં હોય છે તે પોતાની એક હાથ સામેની તરફ કરીને કરાટેની પોઝીશન લે છે અને પોતાની આંખોં બંધ કરીને પોતાના માઈન્ડ ને એક ધ્યાન કેન્દ્રીય કરે છે