પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૭

  • 2.8k
  • 1.3k

(પાછલા ભાગમાં જોયું કે ડૉ હેલ્મ ની દીકરી કેલી હવે મોટી થઇ ગઈ છે અને તે ડૉ હેલ્મ ની લેબ માં કામ કરી રહી છે . તેણે ડૉ હેલ્મ ની બિગ બેંગ અને બિગ ક્રન્ચ ની થિયરીના અનુત્તરિત જવાબો માટે પ્રતિબ્ર્હમાંડ ની થિયરી આપી. અને આપણે જોયું કે ડૉ સાયમંડ મર્યો નથી પણ જીવે છે અને સિરમ માટે કામ કરે છે હવે આગળ ) સિરમે ડૉ સાયમંડ ની પૂછ્યું છેલ્લી સ્ટેજ એટલે હજી કઈ બાકી છે ? ડૉ સાયમંડે કહ્યું હા ડિવાઇસમાં તમારી રેટિના પ્રિન્ટ અને વોઇસ પ્રિન્ટ લેવાની છે બસ એટલુંજ . સિરમ હસી પડ્યો અને ડૉ