સ્પેસશીપ - 2

  • 4.5k
  • 1.7k

સ્પેસશીપ અધ્યાય - 2 અને છેવટે અંદર પ્રવેશ્યો. આ અવાજ હતો તેમની પોતાની હાથે બનાવેલી ઘડિયાર નો! ઘડિયાર નું નામ ' ફેલિશ ' હતું, આ એક ગજબની શોધ હતી, આના વિશે લગભગ કોઈ નહોતું જાણતું. તે આપમેળે ચાલતી હતી, તે એક એવા પ્રકાર ના તરંગ નું ઉત્સર્જન કરતી કે જે નિકોલસ ની પ્રત્યેક હલન-ચલન ની પરખ કરી લેતી હતી, અને ઉત્સર્જિત થતા તરંગ પણ હાનિકારક ન હોતાં. નિકોલસે ફેલિશ ને ઉતારી ને ટેબલ પર મૂકી, તે શિયારા ની ફૂલ ગુલાબી ઠંડી માં