તું પ્રેક્ટિકલ બન..!

(11)
  • 2.5k
  • 1
  • 829

તું પ્રેક્ટિકલ બન...! આજે આધવ અને ધરતી લગ્નગ્રંથીએ જોડાયા.રાત્રે રિસેપ્શન પૂર્ણ થઈ ગયાં બાદ બંન્ને હોટલે પહોંચ્યા.આધવ જોવાં આવ્યો ત્યારે પહેલી જ નજરે જોતાં ધરતીનાં હદયની ઘંટડી વાગી ગઈ હતી.ધરતી આધવને અનહદ ચાહતી હતી.ધરતીએ ખૂબ જ સુંદર એવો રૂમ સજાવેલો જોયો. એ સમર્પણની ઘડી સામે આવી ગઈ હતી... ધરતીના ચહેરાં પર થોડી ગભરાહટ અને અંતરના ઉમળકા જેવાં સમીશ્રીત રેખાંઓ દર્શાતી હતાં. ધરતી તો આધવને સમર્પણ થવાં માંગતી જ હતી..,કારણકે.. ધરતીએ તો સંપૂર્ણ વિશ્વાસ સાથે પોતાના ભવિષ્યની જીંદગીની દોર આધવને સોંપી દીધી હતી.આધવ જેમ જેમ ધરતીની નજીક આવતો ગયો એમ એનાં હૃદયનાં ધબકારા