રીવેન્જ - પ્રકરણ - 51

(203)
  • 7.6k
  • 11
  • 3.7k

પ્રકરણ - 51રીવેન્જ અન્યા રાજ પાસે આવીને બંન્ને જણાં જાણે વિરહની ખૂબ વિવહળ થઇ ગયેલાં અન્યોઅન્યને સ્પર્શીને સુખ માણી રહ્યાં-ખાસ તો અન્યા રાજને સ્પર્શનું સુખ બધે પ્રેમાળ સ્પર્શ કરીને આપી રહેલી અને રાજ આનંદ સાગરમાં ડૂબી ગયો. રાજે કહ્યું તું કાલે આખો દિવસ ક્યાં ગૂમ રહી ? હું આ પાપાનાં હુકમ પ્રમાણેનાં કામ કરવામાં જ વ્યસ્ત રહ્યો. અન્યાએ બેઠાં થઇને સૂતેલાં રાજનાં વાળમાં હાથ ફેરવતાં ફેરવતાં એની આંખોમાં આંખો પરોવીને કહ્યું “રાજ હું કાલે માં ને મળીને આવી... બેઘડી રાજ સાંભળી રહ્યો પછી ના સમજ્યો હોય એમ થોડાં આશ્ચર્ય સાથે બેઠો થઇ ગયો અને પૂછ્યું "માં ને મળી આવી એટલે