જાણે-અજાણે (43)

(71)
  • 4.9k
  • 5
  • 2.7k

રોહન, નિયતિ, અનંત, કૌશલ અને કૌશલની રેવા બધાની જીંદગી ગૂંચવાઈ ગઈ હતી.. હવે તો રોહનને નિયતિને મળવું વધું જરૂરી બની ગયું હતું. તે અનંત સાથે થોડીવાર વાતો કરી નિયતિને મળવાં નિકળી ગયો. પણ તેને નહતી ખબર કે જે નિયતિને મળવાં તે જાય છે તે રેવા છે. એ રેવા જેને પોતાની પાછલી જીંદગી યાદ નથી. રોહન દાદીમાંને ઘેર તો પહોંચ્યો પણ તેનાં પગ હજું અચકાતાં હતાં. નિયતિનો સામનો તેનાં માટે કઠણ હતો. તેણે થોડીવાર બહાર ઉભો રહી નિયતિની રાહ જોઈ. પણ તે દેખાય નહીં. એટલે તેણે બૂમ પાડવાનું વિચાર્યું. જેવું જ તેનાં મોં માથી નિયતિ નીકળવા લાગ્યું