પ્રલોકી - 6

(22)
  • 3k
  • 1.4k

આપણે જોયું કે પ્રલોકી અને પ્રબલ સામસામે આવી જાય છે.બંને આ પરસ્થિતિ નો સામનો કરી નથી શકતા. પ્રત્યુષ આ વાત થી અજાણ હોય છે કે બંને એકબીજાને ઓળખે છે. હવે જાણો આગળ... Mr. પ્રત્યુષ, હવે હું નીકળું, તમારી વાઈફ હવે બિલકુલ ઠીક છે. હા Dr. પ્રબલ.. થૅન્ક્સ.. પ્રબલ ને થયુ કે શેના માટે થૅન્ક્સ ! મારી પ્રલૂ ને પોતાની વાઈફ બનાવી દીધી એના માટે ? એ કઈ બોલ્યો નહી. પ્રલોકી પ્રબલ ને જોતી જ રહી.. એના હૃદય પર થોડી વાર પહેલા મુકાયેલું સ્ટેથોસ્કોપ અને એની જોડે પ્રબલ ના હાથ નો