જૂનું ઘર - ભાગ ૯

(51)
  • 4.7k
  • 1
  • 2.5k

મારા સર્વે વાચક મિત્રો એ મને આગળ ના ભાગ માં ખૂબ સારો સપોર્ટ કરવા બદલ હું આપનો આભાર માનું છું.★★★★★★★★★★★★★★★આગળ ના ભાાગ જોયું કે અમે બધા જુના ઘરે જવાની તૈયારી કરતા હોઇએ છીએ ત્યાં મારી દોસ્ત અલ્પા આવે છે અને તે પણ અમારી સાથે આવવા નું કહે છે અને તેના આ પ્રસ્તાવ નો સ્વીકાર કરીએ છીએ પછી અમે બધા દાદી ના સૂવાની રાહ જોતા હોય છીએ હવે આગળ .......★★★★★★★★★★★★★★★અમે અડધી પોણી કલાક આમ તેમ વાતું કરીપછી મે કહ્યું"સહદેવ નીચે પાણી પીવા ના બહાને જા અને જોતો આવ કે દાદી સૂતા છે કે જાગે છે"સહદેવ નીચે જાય ને પાછો આવ્યો અને કહ્યું કે"દિવ્યેશ