પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૬

  • 2.4k
  • 1
  • 1.2k

(પાછલા ભાગમાં જોયું કે રાયનને અચાનક કલુ મળે છે અને તે હેકરોના ગ્રુપને પકડવામાં સફળ થાય છે. તેના આ કારનામા માટે તેને મેડલ મળે છે અને તે કેસ ની પુરી ડિટેઇલ તેના મિત્ર શ્રેયસ ને કહે છે અને શ્રેયસ જઈને આ વાતનું રિપોર્ટિંગ કોઈને કરે છે અને તેના બીજા દિવસે ડૉ સાયમન્ડનું એક્સીડેન્ટ માં મૃત્યુ થઇ જાય છે હવે આગળ ) દર વર્ષે ડૉ હેલ્મ અને તેમની દીકરી કેલી ડૉ સાયમંડ ના અસ્થિ જ્યાં દફનાવ્યાં ત્યાં જતા અને તે રોપ પાસે ફૂલો મુકતા. હવે તે રોપ ઝાડ બની ગયો હતો અને કેલી પણ મોટી થઇ ગઈ હતી .વર્ષ