Detective Dev - 3 - Semi Finale

(23)
  • 3.4k
  • 2
  • 1.7k

દેવ, આઈ હેટ યુ! જલ્પા દેવના ઘરે બોલી. પણ, વાત સાંભળ, હું આ બધું નાટક કરું છું! હું તેને નથી ચાહતો! દેવે કહ્યું. દેવ, આઈ એમ સોરી! એ બોલી. ધેટ્સ ઓલ રાઇટ! દેવે કહ્યું. આઈ લવ યુ, દેવ! જલ્પાએ દેવનો હાથ પકડી, પાસે જઈ કહ્યું. દેવે તેના ચહેરાને હથેળીમાં લઈ કહ્યું, આઈ લવ યુ ટુ!!! અને પ છી તેના કપાળે હળવી કિસ કરી. અચાનક દેવ પર કૉલ આવે છે, તે ઉઠાવે છે: હેલો, પ્રિયંકા મારા કબજામાં છે, જો તેની ખેર ચાહતો હોય તો જલ્પા ને મને આપી દે ફૉન કટ થયો.