ટોય જોકર - 6

(35)
  • 4k
  • 1
  • 1.4k

પાર્ટ 06 આગળ જોયું કે દિવ્યા ટોય જેવા દેખાતા એલિયનની વાત સાંભળે છે અને તેનો સાથ આપવા સહમત થાય છે. ટોય દ્વારા દિવ્યાને જાણવા મળે છે કે તેના ભાઈ અક્ષરનું મર્ડર થયું છે. એક જોકરના ટોયે એક ફેમેલેની નું મૃત્યુ કર્યું. પ્રતીક અને પ્રજ્ઞા એક સુરું મણી નામના ગુંડાનું એન્કાઉન્ટર કરે છે. ત્રિવેદી અભી મર્ડર કેસ ની ફાઈલ પ્રતીક ને સોંપે છે. રાકેશ વૃંદા ટોય શોપમાં કુરિયર લેવા જાય છે. ત્રિવેદી કશીક શહેર પર તુફાન આવવાની વાત કરે છે. હવે આગળ…રાકેશ આજુબાજુ બધા જ ટોય ને ધ્યાનથી જોતો હતો ત્યાં તેની નજર એક ટોય પર આવીને સ્થિર