ઓપરેશન દિલ્હી - ૬

(35)
  • 3.3k
  • 4
  • 1.8k

હુસેનઅલી તેમના સાથીદારો એજાજ તેમજ નાસીર સાથે ભારતમાં સરહદ પરથી ઘૂસણખોરી કરી પંજાબ માં દાખલ થયા. ત્યાર બાદ ત્યાંથી તે લોકો દિલ્હી જવા માટે રવાના થયા. ત્યાં હોટેલ સનરાઈઝ માં મહમદે એક રૂમ બુક કરી આપેલ હતો. એ ત્રણેય હોટેલ રૂમ પર પહોંચ્યા. થોડી વાર આરામ કર્યો ત્યાં મહમદ એ લોકોને મળવા માટે આવ્યો. તેણે ત્રણેય ના નકલી આઈ.ડી. પ્રુફો તેમજ પાસપોર્ટ તૈયાર કરાવી રાખ્યા હતા. જે એ લોકોને આપ્યા. બીજે દિવસે મહમદ પાસેથી દિલ્હીની જરૂરી માહિતી એકઠી કરી પોતાની યોજનાનો અમલ કઈ રીતે કરવો એનો વિચાર કરવા લાગ્યા. હુસેન અલીએ મહમદ તેમ જ એજાજ ને દસ જેટલા તાલીમ પામેલા