પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૫

  • 2.7k
  • 1
  • 1.2k

(પાછલા ભાગમાં જોયું કે ઈ.સ. ૨૨૫૦ માં જનજીવન કેવું છે ,ડૉ હેલ્મ ભૂતિયા કણ ન્યુટ્રીનો ને પકડવામાં સફળ થયા . તેમણે બનવેલા મશીન ની ડિઝાઇન હેકરોએ તેમના એક સાયન્ટિસ્ટ ની મદદથી ચોરી લીધી પણ તેને બાહોશ પોલીસ ડિટેક્ટિવ રાયને પકડી લીધો હવે આગળ ) ડિટેક્ટિવ રાયનનું JICAPS ના ચેરમેન દ્વારા સન્માન કરવામાં આવ્યું . રાયન ને ડિટેક્શન નો સર્વશ્રેષ્ઠ એવોર્ડ આપવામાં આવ્યો . જુસાન ને તો તેણે આસાનીથી પકડી લીધો હતો પણ તેને ઓફર આપનારની હત્યા પછી તેના અને હેકરો વચ્ચેની કદી તૂટી ગઈ હતી , તે પછી સરકાર કેસ બંદ કરવા માંગતી હતી પણ અચાનક એક દિવસ