ચાર્ટડ ની ઓડીટ નોટ્સ - 7

  • 3.7k
  • 1.3k

#ચાર્ટડ ની ઓડીટ નોટ્સ# CA.Paresh K.Bhatt # -: લાઈફ ઇઝ એ બેલેન્સ :- આજે બંગલો શાંત વિસ્તાર માં હોય છે પણ બંગલા માં ક્યાંય શાંતિ નથી , ઘરમાં સોફાસેટ છે પણ માણસ અપસેટ છે , મ્યુઝીક સીસ્ટમ છે પણ જીવન માંથી સંગીત ચાલ્યું ગયું છે , ઘરે બે ત્રણ કાર છે પણ પગ બેકાર થઇ ગયા છે , બ્યુટી કોસ્મેટીક ખુબ છે પણ ક્યાય ખુબસુરતી નથી, સુકામેવા ના ડબ્બા ભર્યા છે પણ તંદુરસ્તી ખાલી થઇ ગઈ છે . આવું થવા નું કારણ શું ? આજે આપણા જીવન નું બેલેન્સ ખોરવાયું છે . આજે