રાણી લીલાબા ગોહિલ

  • 6.1k
  • 1.7k

ભાગ - ૨ રાણી લીલાબા ગોહિલકચ્છ ના રાવશ્રી ભારમલજી પહેલાના રાજ્ય અમલ દરમિયાન એક અગત્યનો બનાવ બન્યો હતો. સૌરાષ્ટ્રના સુવિખ્યાત સિહોરની સ્થાપના કરનાર અને રાજ્યસત્તા જમાવનાર ગોહિલ વીસાજી હતા. વીસાજીના પૌત્ર રતનજી ગોહિલ જ્યારે સિહોરની ગાદીએ આવ્યા ત્યારે ભાવનગરનું તો નામનિશાન પણ ન હતું. રતનજી ગોહિલે પોતાની કુંવરી લીલાબાનું લગ્ન રાવશ્રી ભારમલજી વેરે કર્યું હતું.https://www.facebook.com/pg/www.Bharatsinh.gohil.gangada.Gangadgadh.co.in/posts/- કચ્છ ને સુવ્યવસ્થિત કરનાર રાવ ખેંગારજી પહેલાનું સંવત ૧૬૪૨ માં અવસાન થતાં રાવ ભારમલજી ભુજની ગાદીએ આવ્યા. ભારમલજીની નવ રાણીઓ હતી. વાધેલી રાણી જીવુબા પટરાણીના પદે હતાં. આમ છતાં ગોહિલરાણી લીલા'બા નું પણ ધણું માન હતું.લીલાબાના પિતા રતનજી ગોહિલના સ્વર્ગવાસ પછી તેના કુમાર હરભમજી- લીલાબાના