પ્રિય પેનને પત્ર

  • 5.1k
  • 1.3k

પ્રિય પેન, હું નાનો હતો ત્યારે તું મારી સાથે હતી. મારા નાના એવા દફતરમાં તું ખૂણામાં છુપાયેલી હતી. ખબર નહિ ક્યારે તું વીસરી ગઈ. મને આજે પણ યાદ છે સાથે હું તારી એક સ્પંજ પણ રાખતો હતો. તારી પાક્કી બહેનપણી એવી પાટીને હું સાંભળીને રાખતો હતો. જ્યારે પણ પાટી લખાઈને બગડી જાય ત્યારે હું સાફ કરતો હતો. કેવી છે આ જિંદગી નહિ. નાના હતા ત્યારે ભૂલો પણ સુધરતી હતી. એક ના બદલે બે લખાઈ તો પણ વઢ પડતી નહિ. જ્યારે જરૂર છે સાચે જ તારી ત્યારે તું જ નથી. નાના એવા દફતર માં પણ સૌથી સારી તું લાગતી હતી. ભૂખ