વિષબીજ

(11)
  • 3k
  • 1
  • 991

વિષબીજહું મારી કૉલેજમાં જતી હતી.કૉલેજ નું પ્રથમ વર્ષ હતું અને પહેલો દિવસ હોવાથી હું થોડી ડરેલી પણ હતી જોકે હું આમ પણ ગરોળી ,વંદો ઉંદર,બિલાડી,દેડકું,આવા નાના-મોટા પ્રાણીઓ, અને જીવજંતુઓ થી વધારે ડરું છું પણ આજે તો કૉલેજનો પ્રથમ દિવસ હતો તો ડર તો અલગ જ લાગે ને! તોપણ મેં હિંમત કરી અને કૉલેજમાં જવાની શરૂવાત કરી. અમારી કૉલેજ બજાર માં આવેલી અને એટલા માટે મને ત્યાં જવું વધારે ગમતું.હું જતી હતી ત્યાં રસ્તામાં એક ઘટના મેં જોઈ.મેં જોયું કે એક પિતા તેમના આઠ વર્ષ ના બાળક ની સાથે સ્ટેસનરી ની દુકાન માં તેમના બાળક