હસીના - the lady killer - 16

(47)
  • 3.4k
  • 5
  • 1.6k

આગલા ભાગમાં આપણે જોયું કે હસીના જાસ્મિનને ફોસલાવીને પોલીસના હવાલે કરી દે છે, આ બાજુ જયરાજ અને કિશન હસીનાને લઈને વાત કરે છે, હવે આગળ, જયરાજ : બહુ મોટી ગેમ રમાઈ ગઈ કિશન સમજે છે તું?? કિશન : હસીનાને નથી જણાવવું કે એણે જ આ બધા મર્ડર કર્યા એમજ ને !!!જયરાજ : ના કિશન, આ હસીના છે જ નહીં?? કિશન : કેમ?? જયરાજ : હસીનાએ પોતાને બચાવવાં માટે જાસ્મિનને આપણી સમક્ષ હસીના બનાવીને મોકલી દીધી, અને આપણા હાઈ રિમાન્ડના લીધે જો ભૂલથી પણ જાસ્મીન હસીનાની વાતો ઉગલી દે તો આપણે એના સુધી પહોંચી જઈએ એટલા માટે એણે આપણને ગુમરાહ કરવા આ ષડયંત્ર રચ્યું છે, કિશન