પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ - 50

(109)
  • 4.7k
  • 6
  • 1.5k

આપણે આગળ ના ભાગ માં જોયું કે પૃથ્વી પોતાની સુષુપ્તાવસ્થા માંથી બહાર આવે છે,પરંતુ રક્ત ની પ્યાસ ના કારણે એ આદમખોર થઈ ચૂક્યો હોય છે. જેથી રક્ત ની તલપ માં એ નંદની ના રક્ત ની માંગણી કરે છે,નંદિની પોતાના પ્રેમ ની પરીક્ષા કરવા માટે એને પોતાનું રક્તપાન કરવા ની અનુમતિ આપે છે.પૃથ્વી એક ઘૂંટડો ભરતા જ નંદીના અશ્રુ ના સ્પર્શ થી એને અચાનક ભાન થાય છે,પશ્ચાતાપ થી એ નંદિની થી દૂર ચાલ્યો જાય છે,વિશ્વા અને અંગદ એની ખોજ માં પાછળ જાય છે ,જ્યારે અવિનાશ નંદીની ને લઈ ને રહસ્યમયી ગુફા માં પહોચે છે,અંતે નંદિની એ ઘડા માથી પુસ્તક ને બહાર