અગ્નિપરીક્ષા - ૯

(25)
  • 2.8k
  • 2
  • 1.3k

અગ્નિપરીક્ષા-૯ અફર નિર્ણયઅનેરી આવી રીતે અચાનક અનુરાધા ને ભેટી ને રડવા લાગી એટલે અનુરાધા એ પૂછ્યું, "શું થયું અનેરી? આમ તું અચાનક કેમ રડવા લાગી છે?" અનેરી કશું જ જવાબ આપવાની સ્થિતિ માં નહોતી. એ રડ્યા જ કરતી હતી. અનુરાધા એ એને રડી લેવા દીધી. એણે અનેરી ને શાંત પાડી. અનેરી શાંત પડી પછી બોલી, "નીરવ નો ફોન આવ્યો હતો..." અને પછી જે કંઈ પણ બન્યું હતું એની એણે અનુરાધા ને વિગતવાર વાત કરી.અનુરાધા એ એને સમજાવી, "ઓહ, તો એમાં શું તું આટલી બધી ચિંતા કરે છે? ફરી એને ફોન જોડ અને વાત કર". અનેરી એ ફરી ફોન જોડ્યો પણ