હું એકલો। ..!

  • 4.5k
  • 845

હું એકલો। ..! નર્મદા ના કિનારે, આબુ ના પ્હાડે, દરિયાના કિનારે, ગીર ના જંગલોની ગોદી માં આ એવા વિચારો છે કે જ્યાં રેહવું છે ઝીંદગી ના ઘણા વિચારો એવા હોઈ છે કે જેને વિચારવાની મજા આવે છે. જેનું પૂરું થવું જરૂરી નથી, જેનું પૂરું થવું શક્ય નથી. જેના પુરા થવા ની જરૂર પણ નથી. ખરે ખર તો જેનું પૂરું ના થવું જ આનંદિત રેહવા માટે વધુ જરૂરી છે. એક ઈચ્છા કે જેને પુરી કરવા લાંબા સમય સુધી રાહ જોવી અથવા તો તે ઈચ્છા ની પાછળ પાછળ ફરવું, ઈચ્છા પુરી કરવાના પ્રયત્નો , સ્વપ્નો અને અથાગ ઉદ્યમ। આ બધા ના અંતમાં