પાસપોર્ટ મિસિંગ

(31)
  • 10k
  • 3.7k

મારો એ વિદેશ પ્રવાસ નો છેલ્લો અને યાદગાર દિવસ હતો, અમે એ દિવસે બહુ શોપિંગ કર્યું ફેમિલી માટે, લગભગ મેં મારી જિંદગી માં પહેલી વાર આટલું બધું શોપિંગ કર્યું હશે, અમારી રીટર્ન ફ્લાઈટ સાંજે 6:55 ની હતી અને અમે આશરે 3 વાગે શોપિંગ માર્કેટ થી એરપોર્ટ જવા નીકળ્યા , એરપોર્ટ ત્યાંથી આશરે 30 કિલોમીટર , દોઢેક કલાક દૂર હતું, અને મારી જોડે એક હેન્ડ બેગ , એન્ડ બે ટ્રોલી બેગ હતી, એરપોર્ટ પાર ટેક્સી માંથી ઉતાર્યા અને મારા પગ નીચેથી જમીન સરકી ગયી , મેં જોયું કે મારી હેન્ડ બેગ કે જેમાં મારો પાસપોર્ટ હતો એ ત્યારે મારી જોડે નહતી,