લાડલી નું ઝાંઝર

(17)
  • 6.8k
  • 2.5k

*લાડલી નું ઝાંઝર*. વાર્તા... ૨૮-૧૧-૨૦૧૯આજે દિવાળી ની સાફ સફાઈ કરાવતાં માળિયામાં મુકેલ એક નાની પેટીમાંથી લાડલી નું ઝાંઝર હાથમાં આવ્યું અને ઝાંઝર હાથમાં આવતાં જ લતા બેન ખોવાઈ ગયા એ યાદોના ભંવરમા.....અરુણ ભાઈ અને લતા બેન ઉચ્ચ જ્ઞાતિના હતાં... એમને બે સંતાનો હતાં... એક દિકરી નિત્યા અને દિકરો ખંજન...પોતે ભણેલા ગણેલા હોવાથી બાળકોને ખુબ ભણાવવા એવું પહેલેથી જ નક્કી કર્યું હતું.... બન્ને પતિ-પત્ની નોકરી કરી છોકરાઓ ને કોઈ તકલીફ ના પડે એવું કરતાં અને લાડકોડથી ઉછેરવામાં કોઈ કચાશ ના રાખતાં... નિત્યા ની પહેલી વર્ષગાંઠ માં અરુણ ભાઈ ઘુઘરીઓ વાળું ઝાંઝર લઈ આવ્યા અને લતા બેને હરખે પહેરાવ્યું.... અને નિત્યા આખા