સોના નું પીંજરું

(12)
  • 3.8k
  • 687

સોના નું પીંજરું શહેરના પ્રસિદ્ધ મંદિરની બાજુમાં આવેલા તળાવની પાળ ઉપર સૌમ્ય જાણે કે પ્રકૃતિને માણતો હોય એમ બહારથી યોગ મુદ્રામાં દેખાતો એ સૂકા તળાવના તળિયાને એક નજરથી તાકીને જોતો હતો, જાણે અંદર ધરબાયેલા કોઈ તોફાની સાગરના તોતિંગ વમળોને વીંધવા મથતો હતો.ત્યાં સુગંદાનો તીણો અવાજ સાંભળ્યો અને સૌમ્યના મૌનની અંદર હિલોળા લેતો કોઈ વિશાળ દરિયાઈ મોજાની છાલક માંથી તણાતો હેમખેમ ઉગરી ગયો હોય એમ ઝબકીને પાછું વળીને જોયું.સુગંદા :ઓહો સૌમ્ય શું વાત છે ? આજે મંદિરે ? અને હા મંદિર દર્શન કરીને આવ્યો કે સીધો આ તળાવની પાળ ઉપર બેસી જ ગયો?સૌમ્ય: અરે ના યાર,આ ક્યાં મંદિર છે? આ તો