હતાશા

  • 6.1k
  • 2
  • 1.7k

હતાશા...!!!ક્યારે આપણા મન માં પણ હતશા નાં બીજ આપણે પોતેજ વાવતા હોઈએ છે.કોઈ કારણવશ આપણે હતાશ થઈ જઈએ, આપણે તો સાલું આવું વિચાર્યું હતું ને આ શું થઈ ગયું.વ્યાખ્યા : હતાશા એટલે કે જ્યારે મન કે તમને હવે કઈજ નઈ થઈ શકે મારાથી. અને આપણે દુઃખી થઈ જઈએ.બધી આશા પર પાણી ફરી વળે છે, ત્યારે જન્મ થાય છે હતાશાનો !આપણાં બધાં નાં જીવન માં એવો સમય આવતો જતો રહે છે. કે જ્યારે આપણાં માંથા ઉપર હતાશા નાં વાદળો છવાઈ જતા હોય છે.અને આપણને થોડો સમય લાગે છે, આ હતાશા માંથી બહાર આવવાનો!?"આપણું જીવન આપણા કર્મ નાં પર આધારિત છે", કોઈને