સ્વીકાર - ૨

(16)
  • 4.4k
  • 1.9k

લેવલ એટલે શું ??? આપણે જાણતાં હોઈએ છે શું ? તમને અે વાત નીં જાણકારી હોવી જોઈએ તમારું અત્યારના સમય માં લેવલ શું છે!! હવે અે પણ જાણવું જરૂરી છે આપણે અત્યારે કયાં લેવલ વિશે ચર્ચા કરી રહ્યાં છે. આપણે અહીંયા માનસિક લેવલ વિશે વાત કરી રહ્યાં છે.આપણે શરીર થી તંદુરસ્ત તો છે પણ શું આપણે મણનસિક રીતે પણ એટલા તંદુરસ્ત છીએ ખરા.ઘણી વાર આપણે ગણું બધું મનમાં ને મનમાં દબાવી છુપાવીને રાખીએ છે. જે વાત આપણે બીજાને કહી નથી શકતાં.અને નાં કહી શકવાનું કારણ તો આપણને ખબર છે શું છે. લોગ ક્યાં કાહેગે. લોકો શું કહેશે અગર હું રોડ