કળયુગના ઓછાયા - ૪૧

(87)
  • 5.2k
  • 2
  • 2k

શ્યામ એ ઘેરો અને જાડો અવાજ સાંભળીને જ સમજી જાય છે કે આ તેના ગુરૂજી જ છે...અને વળી એ સાબિતી ને ઠોસ મજબુતી આપતો હોય એવો ભોલે ભોલે.... નો અવાજ આવ્યો... શ્યામ : ગુરૂજી...ભોલે ભોલે...!! ગુરૂજી : હા દીકરા શ્યામ...બોલ ?? શું તફલીક પડી તને ?? શ્યામ : તમને કેમ ખબર પડી કે હું જ છું ?? ઘરેથી ફોન આવી ગયો કે શું ?? ગુરૂજી : ના દીકરા...પણ તું તો મારો દીકરો છે...એક બાપ પોતાના સંતાનનો અવાજ ન ઓળખે...તે ભલે અમારા ખોળે જન્મ નથી લીધો પણ ખબર નહી ગયા જન્મનું રૂણાનુબંધ હોય કે જે પણ હોય હું અને તારા ગુરૂમા