કળયુગના ઓછાયા - ૪૦

(83)
  • 4.7k
  • 5
  • 2k

બધાના મગજ ચકરાવે ચઢી જાય છે બધી જ બાજુ આત્મા દેખાય છે એક સરખી.... શ્યામ પણ હવે આગળ શું કરવું વિચારી રહ્યો છે. જ્યારે એ આત્મા તો વધારે શક્તિશાળી બનતી હોય એમ તે અટહાસ્ય કરી વાતાવરણ ને વધારે ભયાનક બનાવી રહી છે.... શ્યામ અત્યારે એક જભ્ભો અને લેગો પહેરીને આવેલો છે...તે ઝબ્ભાના ખિસ્સામાંથી એક નાનકડો અરીસો કાઢે છે....અને સાથે એક ચમકતો પથ્થર..... અનેરીને તે ઈશારો કરીને એ પવિત્ર જળ છાંટવાનું કહે છે....તે પાણી છાંટવા જાય છે....એ પહેલાં જ એ આત્મા આવીને પાછળથી અનેરીને પકડે છે.... શ્યામ અનેરીનો હાથ પકડીને મંત્રો બોલવાનુ શરૂ કરે છે.અને એના હાથમાં રહેલો અરીસો જે ચમત્કારી