સનસેટ વિલા - ભાગ - ૪

(102)
  • 4.5k
  • 3
  • 2.6k

નમસ્તે મિત્રો કેમ ઼છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે મોહિત અને કરણ બંગલા નો ગેટ ખોલી ને અંદર જવા માંગે છે પણ ગેટ ખુલતો નથી. કરણ સામે એક ચા ની દુકાન બાજુ જોવે છે અને મોહિત ને એની પાસે જઈને બંગલા મા જવા ના બીજા રસ્તા વિશે પુછવાની વાત કરે છે. મોહિત અને કરણ એ દુકાન બાજુ જાય છે. હવે જોઈએ આગળ. . . . મોહિત અને કરણ એ દુકાને પહોંચે છે . દુકાને એક ઉમરલાયક કાકા હોય છે. કાકા : બોલો ભાઈ શુ જોઈએ છે, ચા, કોફી,