મારો શું વાંક ? - 32 - છેલ્લો ભાગ

(93)
  • 5.8k
  • 2
  • 2k

મારો શું વાંક ? પ્રકરણ - 32 લગભગ રાતનાં દસેક વાગે ચિઠ્ઠી હાથમાં સાથે લઈને રહેમતે જાવેદનાં રૂમનો દરવાજો ખખડાવ્યો. જાવેદે દરવાજો ખોલ્યો અને રહેમતને જોઈને બોલ્યો.... બોલ બેટા ! કાઇં કામ છે? રહેમત દરવાજો ખૂલતાની સાથે રૂમમાં દાખલ થઈ ગઈ અને બોલી... ભાઈ ! આપા ! મને બોવ એકલું-એકલું લાગે છે... તો આજે આપા તમારી સાથે સૂઈ જાઉં? શબાના એને પલંગ ઉપર બેસાડીને માથે હાથ ફેરવીને બોલી... મારી નાનકી તો કોઈ દી મોટી જ નથી થાતી... આટલી નાની વાતમાં પૂછવાનું હોય? તારે તો હકથી ફક્ત હુકમ જ કરી દેવાનો કે.... આપા... મારે તમારા સાથે સૂવું છે. જાવેદ શેતરંજી લઈને