વિષાદ યોગ - પ્રકરણ - 56

(179)
  • 5.8k
  • 6
  • 4k

“ચાલ તારુ લેપટોપ ચાલુ કર અને કૃપાલસિંહના સ્વીસબેંકનું એકાઉન્ટ ખોલ. હવે તને સમજાઇ ગયુ હોવું જોઇએ કે મને તારા વિશે બધીજ ખબર છે એટલે કોઇ પણ જાતનું બહાનું બનાવતો નહીં, કેમકે આ બધુ કરી તું તારો સમય બગાડી રહ્યો છે.આ બધામા તારા પરિવારની સલામતી જોખમાઇ રહી છે. હું કેટલો સમય તારા પરિવારને કૃપાલસિંહથી છુપાવી શકીશ તે મને નથી ખબર.” આ સાંભળી વિલીએ કહ્યું “ આ કામ કરતા પહેલા મારી એક શરત છે.” આ સાંભળી નિશીથે કહ્યું “વિલી તુ અત્યારે કોઇ શરત મુકી શકે તેવી હાલતમાં નથી છતા હું તારી શરત માન્ય રાખીશ બોલ. તારી શરત શુ છે?” “આ કામ કર્યા