કળયુગના ઓછાયા - ૩૯

(94)
  • 4.3k
  • 4
  • 2k

રૂહી અને અનેરી સાથે અક્ષત ને શ્યામ પણ હોસ્ટેલમાં પ્રવેશે છે. પણ મીનાબહેને પહેલેથી જ વોચમેન ને આપેલી સુચના મુજબ તે સામેથી આવીને બધાને અંદર લઈ જાય છે...તેઓ ત્યાં જઈને મેડમના રૂમમાં જાય છે ‌ મેડમ બધાને બેસાડે છે. મીનાબેન : તમે લોકો સાભળો..મે અત્યારે બધા હોસ્ટેલવાળા માટે એક મીટીંગ રાખી છે કારણ કે આ બધી વસ્તુ કરતા પહેલાં બધાને જાણ હોવી જરૂરી છે. રૂહી તમે લોકો મારા રૂમમાં અવારનવાર આવો છો સાથે આજે રાત્રે પણ અમુક વસ્તુઓ માટે ઘણા લોકોને શંકા થઈ હોય એવું લાગે છે.માટે હુ એ લોકોને સત્ય વાત છે જે આત્મા વિશે એ જણાવી દઉં જેથી