ટોય જોકર - 5

(40)
  • 3.6k
  • 1
  • 1.3k

ટોય જોકર પાર્ટ 05 આગળ જોયું કે એક જોકર ના ટોયે એક ફેમેલેની નું મૃત્યુ કર્યું. પ્રતીક અને પ્રજ્ઞા એક સુરું મણી નામના ગુંડાનું એન્કાઉન્ટર કરે છે. ત્રિવેદી અભી મર્ડર કેસ ની ફાઈલ પ્રતીક ને સોંપે છે. દિવ્યાને તેની શોપમાં ટોય એલિયન દેખાય છે અને તે બેહોશ થઈ જાય છે. રાકેશ વૃંદા ટોય શોપમાં કુરિયર લેવા જાય છે. ત્રિવેદી કશીક શહેર પર તુફાન આવવાની વાત કરે છે. હવે આગળ… દિવ્યાએ ધીમે ધીમે ભાનમાં આવતી હતી. ધીમે ધીમે તેને પોતાની આંખો મહાપરાણે ખોલી. હજી સ્પષ્ટ દેખાતું ન હતું. બધું આજુબાજુ ધુધળું ધુધળું દેખાતું હતું. મન ભારે ભારે લાગતું હતું. આંખો