ચાર્ટડ ની ઓડિટ નોટસ - 6

  • 3.9k
  • 1.5k

#ચાર્ટડ ની ઓડીટ નોટ્સ# #CA.PARESH K.BHATT#-: રાક્ષસ એટલે વોટ્સ એપ ને મહારાક્ષસ એટલે ફેસબુક :-મારા પ્રિય , રાક્ષસ એટલે વોટ્સ એપ ને મહારાક્ષસ એટલે ફેસબુક. આજના યુવાનો ને વડીલો તરફ થી જેના માટે સતત ટોકવા માં આવે છે તે આ બે રાક્ષસો . હકીકત માં તો આ બન્ને રાક્ષસો એ અલાઉદીન દિન ના જીન છે . ફર્ક એટલો જ છે જીન અલાઉદીન ના કંટ્રોલ માં હતું અને આજ નો માણસ આ રાક્ષસો ના કન્ટ્રોલ માં છે એવું ઘણા લોકો નું માનવું છે . અમુક અંશે તેઓ સાચા પણ છે . જેમ લગ્ન