કળયુગના ઓછાયા - ૩૮

(92)
  • 3.6k
  • 7
  • 2k

(આ ભાગ માટે મારા વાચકોએ રાહ જોવી પડી......એ માટે સોરી....તમે સૌએ રાહ જોઈ માટે આભાર...) આસ્થા : પપ્પા પછી કેયા દીદીએ શું કર્યું ?? મિહીરભાઈ : કેયા તો ભાનમાં જ નહોતી...અને સમ્રાટ ગુસ્સામાં જતો રહ્યો...અમને તો આવી કોઈ ખબર જ નહોતી. પણ બહુ મોડા સુધી તે ઘરે ન આવતા ચાર્મીએ તેના પર ફોન કર્યો... ઘણીવાર સુધી રીંગ વાગતી રહી...બહુ રીંગ વાગ્યા પછી કોઈ છોકરાએ ફોન ઉપાડ્યો...તેને કહ્યું, હું તેનો ફ્રેન્ડ બોલું છું...અને તમારૂ એડ્રેસ કહો મારી ગાડીમાં તેને ત્યાં મુકી જાઉં... આ સાંભળીને ચાર્મીએ ક્હ્યું તેની સાથે સમ્રાટ નથી ?? તો સામેવાળા છોકરા એ કહ્યું, ના એતો નથી...પણ આજે એના