વીતેલી ક્ષણ

(27)
  • 2.2k
  • 430

વીતેલી ક્ષણ ૧ લગ્ન પહેલાં ભારતી ને એક મુંઝવણ હતી કે કદાચ મારી સાસુ મા મને જોબ કરવા દે છે કે નહીં. ભારતી ના લગ્ન રાજીવ સાથે થઈ જાય છે. લગ્ન ની પહેલી રાત્રે ભારતી રાજીવ ને જોબ ની વાત કરે છે. રાજીવ હાં પાડે છે પણ તું મમ્મીને પૂછી લે જે. તું આ ઘરની વહુ છે હવે મા નું કામ તારે કરવાનું હોય છે. સારું..કહી ભારતી સૂઈ ગઈ. બીજે દિવસે બંને હનીમૂન પર નીકળી જાય છે ને દસ દિવસ પછી ઘરે આવે છે. ત્યારે ભારતી તેની સાસુ પાસે થી જોબ કરવાની પરવાનગી મેળવી લે છે. સાસુ મા ખુશી ખુશી