મૃત્યુ પછીનું જીવન - ૧૫

(23)
  • 3.2k
  • 2
  • 1.6k

મૃત્યુ પછીનું જીવન—૧૫ આપણે જોયું કે રાઘવ ગેસ્ટ-રૂમમાં ચેર પર પડેલાં ધાબળાને જોઇને સમજી જાય છે કે ચોર અહીં જ છે. બેડની બાજુમાં નીચે કરેલી પથારીમાંથી કોઈ હલચલ દેખાતા અને રાઘવ સમજી જાય છે કે આ જ છે , જેણે મારા ઓફીસરૂમમાંથી કાગળો ચોરીને છુપાવ્યા છે. પણ એ છે કોણ? પણ બધા રજાઈ