કળયુગના ઓછાયા - ૩૭

(92)
  • 3.8k
  • 2
  • 2.1k

અનેરી જેની આંખોમાં આંખો નાંખીને જોઈ રહી છે એ બીજું કોઈ નહીં પણ શ્યામ છે...બંને એકબીજામાં ખોવાઈ ગયા છે...આ ઘડીને રૂહી અને અક્ષત જોઈ રહ્યા છે !! થોડી જ મિનિટોમાં અનેરી વર્તમાનમાં આવી જાય છે..અને જલ્દીથી દુર જતી રહે છે. પણ શ્યામ તો એકીટશે હજુ એને જ જોઈ રહ્યો છે.... આ બધુ જોવામાં અક્ષતે રૂહીનો હાથ પકડી દીધો હતો એ પણ એને ખબર ન રહી.પણ કદાચ રૂહીને આ પસંદ આવી રહ્યુ હોવાથી તેણે પણ આ વાતનો વિરોધ ન કર્યો.... પણ જ્યારે અનેરી ત્યાંથી નીકળવા જાય છે કે રૂહી અક્ષતનો હાથ ધીમેથી છોડાવીને અનેરીને ઉભી રાખે છે‌... રૂહી : ક્યાં જાય