કળયુગના ઓછાયા ૩૬

(80)
  • 5k
  • 6
  • 2.1k

રૂહી તો કોઈ પણ કપડામાં સરસ જ લાગે એવી છે....અને પાછી એની ડ્રેસિંગ સ્ટાઈલ એટલી જોરદાર છે કે કોઈને પણ ગમી જાય....એ તૈયાર થઈ ગઈ છે આજે સમયસર... આ બાજુ અનેરી તૈયાર તો થઈ ગઈ પણ રૂહીએ તેને પ્રેમથી કહ્યું, તુ બીજા કોઈ કપડાં પહેરને મસ્ત... અનેરી : કેમ ?? આ સારા નથી ?? રૂહી : સારા જ છે...પણ આજે કંઈ મસ્ત પહેરીને ચાલ ને. અનેરી : મને તો કંઈ ખબર નથી પડતી શું પહેરૂ તુ કહે... અનેરી તેને તેના બધા કપડાં બતાવે છે અને તે એક રેડ કલરનુ એક ટોપ લઈને કહે છે, આ પહેર મસ્ત છે... આ જોતાં