ઢેફલીયાબાપા નો ઇતિહાસ

(11)
  • 6k
  • 1.4k

ઢેફલીયાબાપાઅરબસાગરથી (લોએજ વીન્ધી) સાતેક કિ.મી. દૂર જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના કંકાસા નામનું નાનકડું , કબીરના વડની છાયામાં સમાય જાય એટલી વસ્તી ધરાવતું આશરે બે - અઢી હજારની જુદીજુદી કોમના લોકોની વસ્તી ધરાવતું ગામ. ગામની વસ્તીમાં બ્રાહ્મણ, આહિર , કોળી , વણકર , રબારી , હજામ , કુમ્ભાર, ગઢવી ,ધોબી , સોની ,બાવાજી , વાણિયા વગેરે લોકો આજે પણ રહે છે . કંકાસાગામના પાદરમાં ચબૂતરો , પીરની દરગાહ , કોળી સમાજની સતી આઈ શ્રી મેણલઆઈ અને આહિર સમાજના સુરાપુરા શ્રી મસરીબાપા સાથે દરેક ગામની માફક હ