ઓસ્કારના 90 વર્ષ: 2018માં ઓસ્કારમાં પસંદગી પામેલી અને બાજી મારી ગયેલી ફિલ્મો

  • 3.8k
  • 1
  • 1.2k

ચાલુ વર્ષે ‘ઓસ્કર’માં પસંદગી પામેલી અને બાજી મારી ગયેલી ફિલ્મો‘ઓસ્કર’ એવોર્ડ એ ફિલ્મો માટે બહુ માતબર એવોર્ડ ગણાય છે. તેમાં નોમિનેટ થયેલી અને વિજેતા બનેલી ફિલ્મો અચૂક જોવી જ રહી. ચાલુ વર્ષે ‘ઓસ્કર’ને ૯૦ વર્ષ પૂરા થયા એ નિમિત્તે ‘ખજાનો’ રજૂ કરે છે ચાલુ વર્ષે પસંદગી પામેલી ફિલ્મોની ઝલક. ‘ઓસ્કર’ના ૯૦ વર્ષ નિમિત્તે ખાસ લેખમૂવી ગૉસિપ ગયા પાંચ અંકોમાં પાંચ હપ્તે રજૂ થયેલી ‘IMDb’ પરની શ્રેષ્ઠ ફિલ્મોની શ્રેણી યોગ્ય પ્રતિસાદ આપવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. એ લેખો વાંચીને જો તમને એ બધી ફિલ્મો જોવાનું મન થયું હોય તો એ મારી મહેનતની સફળતા ગણાશે. પ્રસ્તુત લેખ ચાલુ વર્ષ એટલે